આજે જેને મારું "ઇંગ્લિશ" ઓછું સારું હોવાથી સીધું એવું કહી દીધું કે તું લાઈફ માં શું કરીશ તેને તો હવે હું ડિગ્રી લઈ સારા માં સારી જોબ લઈ તેની પાસે જઈ ગુજરાતી માં કહીશ સારું થયું તમે એ દિવસે મને આવું કહ્યું તો હું અહીંયા આવી પણ માત્ર ૨ મિનિટ માં એ પણ કોઈ ના ઇંગ્લિશ માં બોલવાથી આખી જિંદગી "જજ" નથી કરી લેવાતી તમને તમારી માતૃભાષા નું માન ના હોય અને વિદેશી ભાષા વહાલી હોય તો મુબારક તમને મારા માટે તો ગુજરાતી ભાષા મારી "મા" સમાન છે અને તે જ મને આગળ લાવી છે. જય શ્રી કૃષ્ણ ?