●कल करे सो आज कर।●
---------------
કાલે!?
આજે જ.
અત્યારે જ.
ભોગવ.
માણ.
કોણે દીઠી કાલ!?
જીવન આજે,અત્યારે.
કાલ અને તેનુ planning ઍ ભ્રમ છે.
ભ્રાંતિ છે.
કોને ખબર આવનારી ક્ષણમા શુ છે?
શુ લઈને આવવાની છે?
જીવનના ગણીતમા 1+1=2 જ થાય એવુ કોણે જોયુ?
11 પણ થાય અને 2 નહિ પણ થાય!
જીવનની દુકાન બંધ કરવાનો સમય આવે તે પહેલા એક એક ક્ષણ માણ.
છોડ પાપ પુણ્યના ચક્કર.
છોડ તુ સ્વર્ગ અને નર્કની મથામણ.
કોઇ પણ ધર્મમા સ્વર્ગ,જન્નત કે હેવન જ.
ઍમા પણ વીણા વગાડતી અપ્સરા,હૂર,નૂર કે ફેરીનુ જ આકર્ષણ!!
સુરા,શરાબ,વાઇનની જ લોભામણી વાતૉ.
પણ *condition apply!
*જીવતા જીવે અહિ જ ગમતા સાથે ગુલાલ કેમ નહિ?*
*જીવતા જીવે અહિ જ હેમા,રેખા અને ઝિન્નત શુ કામ નહિ??*
વાત સ્વર્ગ અને નર્કની નિકળી તૉ મને એમ થાય કે
પુરુષ,પુણ્ય કરે તૉ અપ્સરા, સુરા તથા સુખ જ સુખ મળે!
*ધર્મ ઍ સ્ત્રીઓ માટે કઈ વ્યવસ્થા કરેલી કે નહિ??*
*સ્ત્રી પુણ્ય કરે તૉ એને સલમાન કે શાહરુખ મળે ખરા!?*
*સ્ત્રીથી પાર્ટી કે જલસા થાય!?*
કે
*પુરુષપ્રધાન સમાજમા સ્ત્રી માટે આવી કોઇ વ્યવસ્થા સંભવ નથી!?!?*???so sad
..............................
@વિપુલ પટેલ