માનવી આખી જીંદગી બધુ જ કમાય પૈસા,પ્રતિષ્ઠા ,મોભો.પણ સૌથી અગત્ય નું જ રોકાણ કરવાનું ભૂલી જાય. તે છે "સંબંધો "
જયારે જિંદગી એવા વળાંક પર આવે કે ત્યાં બધું જ કમાયેલું કામ ના લાગે. ત્યાં ફક્ત રોકાણ કરેલું જ કામ લાગતું હોય ત્યાં માનવી એકલો પડી જાય
હેમાંગી