? *મહાદેવ* ?
*પવિત્ર શ્રાવણ માસ આપ સવેઁના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી*
*દેવો ના દેવ મહાદેવ*
*શિવજી ના ચરણો માં પ્રાર્થના પવિત્ર શ્રાવણ માસ ના આગમન થી તમને અને તમારા*
*પરીવાર જનોને મારા અને મારા પરીવાર તરફથી*
*હાદિઁક શુભકામના ભગવાન ભોળાનાથ તમારા જીવનમાંઆંનદ અને અનેરી ખુશીયો આપે એવી પ્રાથઁના.*
*હર હર મહાદેવ*
*જય સોમનાથ*
???