કોણે કહ્યું કે તું મને પ્રેમ જ કર
છે પસંદગી તારા પાસે અે કર
હું કોણ છું જે લાયકાત વાળો
પ્રેમ નહિં તો નફરત ભલે કર
બે પૈકિ વિકલ્પ તો પસંદ કર
કોણે કહ્યું કે મારી કદર કર
હું કોણ છું જે ઇજ્જત વાળો
કદર નહિં તેની ખબર તો કર
તું અેક વાર ક્હે હેરાન ના કર
માહિ તું ખાલી ઇશારો તો કર