માનવીની જિંદગીના બે જ છેડા, જીવન અને મૃત્યુ છે એ પરિકલ્પના થોડી ભ્રામક છે... હકીકતમાં માનવી જિંદગીના ઘણા બે છેડાઓ વચ્ચે જીવી નાખે છે... જેમકે સુખ - અસુખ... સંતોષ - અસંતોષ... સફળતા - અસફળતા... જ્ઞાન - અજ્ઞાન...
અને નોંધી જોજો કે આ તમામના મધ્યબિન્દુની આજુબાજુ જીવતા વ્યક્તિઓ જ સરળ અને સર્વજ્ઞ હોય છે...