ભગવાન હો યા અલ્લા હો
પણ જયારે તે આપે છે તો ઘણું જ આપી દે છે ને જયારે તે લઇ લે છે તો બધું જ લઇ લે છે.
તમે એક ફિલ્મ જોઇ હશે તેનુ નામ છે (સ્લમડોગ મિલેનિયમ)
તેમાં એક બાળ કલાકાર તરીકે રૂબીના અલી હતી જે એક ઝુંપડપટ્ટીમાં રહેતી હતી
એક દિવસ મુંબઇ મહાનગરપાલિકાના માણસો ઝુંપડીઓ તોડવા આવ્યા હતા જે રોડની અંદર હતી ત્યારે તે ફિલ્મનું શુટીંગ કરી રહી હતી ઝુંપડીઓ તો તુટી ગઇ તેમાં તેની પણ એક ઝુંપડી હતી પણ તેના નિર્માતાએ તેને રહેવા માટે એક સુંદર ઘર આપ્યુ હતું કારણ કે તે તેમની ફિલ્મમાં કામ કરી રહી હતી પછી ફિલ્મ જયારે રિલીઝ થઈ તો તેને "સાત ઓસ્કાર" એવોર્ડઝ જીત્યા પછી તે એક પૈસાદાર પણ બની ગઇ..
પણ એક દિવસ તેના ઘરમાં આગ લાગી તો તે બધું જ (એવોર્ડ સાથે) બળીને ખાખ થઈ ગયું ને ફરી પાછી તે નિરાધાર ને લાચાર બની ગઇ હાલ તે નોકરીની તલાશમાં છે.
આને કહેવાય કે,
........કભી ખુશી કભી ગમ..!