પોતાની લાઇફમાં કયારેય પોતાની સુંદરતાનું અભિમાન કરવું જોઈએ નહી...
કારણકે આપણી સુંદરતા એ આપણી કાયમી હોતી નથી સમય સમયનું કામ કરેછે, જેમ ફ્રૂટને પણ તેની કાચી અવસ્થા છોડીને પાકી અવસ્થામાં આવવું પડે છે તેમ માણસને પણ જવાની છોડીને ઘડપણના ઉંમરે આવવું જ પડે છે.
ગુજરાતી ફિલ્મ જગતની મહાન કલાકાર સ્નેહલતા..જી
જેને જોવા માટે આખા થિયેટર ભરાઇ જતા હતા.
શુ સ્માઇલ હતી..ચહેરાની!
શું અદા હતી એ કમરની!
શું આંખો હતી એ નશીલી!
શું ઠુમકા હતા એ પગોના!
શું સંવાદો હતા એ મોઢાંના!
આજે પણ ઘણા લોકો તેને યાદ કરતા જ હશે જેને તેમની ફિલ્મો જોઇ હશે ઉપેન્દ્ર ત્રિવેદી સાથેની..એક જોડી હતી એ સમયે.