માણસ કયારેક અધુરો થઈ ને સુખના વાદળો ગોતવાના ખોટા પ્રયત્નો કરેછે પણ તેને ખબર નથી કે તું જે સુખને પામવા નાહક દોડા દોડ કરી રહ્યો છે તે કંઇ બહું દુર જ નથી પણ એ બધા તારી પાસે છે બસ થોડીક મહેનત કરીને તેને પામી લે બસ પછી એ બધા સુખ તારા પોતાના જ છે બીજા કોઇના જ નથી.