આપણે રોજ થોડુ થોડુ જીવતા શીખવું જોઈએ. જીવન પસાર તો બધા કરી જાણે પણ જીવી તો કોક કોક જતા હોય છે. ખુલા દિલે જીવી જવું... હરેક દિવસ ને ઉત્સવ બનાવી જીવી જવું... લોકો અને સમાજ ની પરવા કર્યા વગર જે આત્મા ના અવાજે જીવી જવું... લોકોના દિલમાં વસી જીવી જવું... કોઈ માટે કંઈક સારું કરી જીવી જવું... માણસ બની માણસાય ના દિવા પ્રગટાવી જીવી જવું... રોજ એક નવી સવાર એક નવા જન્મની જેમ થાય છે એટલે જ દરરોજ ઈશ્વર એક નવો મોકો આપે છે. "Merry Christmas"