તારા મનની વાત ભાગ-5
તું થોડીવાર રોકાઈશને અર્જીતે જમ્યા પછી હાથ ધોતાં ધોતાં કહ્યું. સોરી પણ આજે બહુ મોડું થઈ ગયું છે.રાતે મળીએ કાલની જેમ પ્લીસ.. ,ઓ...કે પણ વહેલાં આવજે કાલે મારે જવાનું છે. અર્જીતે ઢીલા પડતા કહ્યું .આજે આખી રાત જાગીશુ બસ હવે હું જઉં અદિતી જવા તો નહોતી માગતી પણ વધું રોકાવાય એવું નહોંતુ.
બન્ને રાત્રે ધાબા પર ભેગા થયા .અર્જીત અદિતી માટે ગુલાબ અને ચોકલૅટસ્ લાવ્યો હતો. અાદુ કાલે જવાની બિલકુલ ઈચ્છા નથી પણ જવું પડશે .હું સમજુ છું તારા વગર મને પણ નઈ ચાલે ......અર્જીત એનું માથું અદિતીના ખોળામાં મૂકી એની સામે જોવા લાગ્યો.અદિતી એના માંથામાં હાથ ફેરવવાં લાગી.તું મને ભૂલી તો નહીં જાયને બોલતાં બોલતાં અદિતીનાં આંખમાં આંશુ આવી ગયા. પાગલ તને ભુલી મારે મરવુ....બોલવા જતા અદિતીએ એનો હાથ અર્જીતનાં મોં પર મૂકી દિધો. અર્જીતે અદિતીનાં હથેળી પર એક કીસ કરી .અદિતીનાં શરીરમાં એક ચમકારો થયો તે શરમાઈ ગઈ.. આદુ આપણા બે કે ત્રણ બાળકો હશે સેમ ટુ સેમ મારા જેવા. અદિતી કંઈ બોલી નાં શકી અર્જીતને ટાઈટ હગ કરી રડવા લાગી .પણ આપણા સ્વપ્નાઓ પુરા થશે ....બોલી અદિતી ડૂસકા ભરવા લાગી. બન્ને એક બીજાને ભેટી રડવા લાગ્યા . થોડી મિનિટો એમ જ ચાલી ગઈ..... થોડીવાર પછી અર્જીતે અદિતીનો હાથ પકડ્યો .... આદુ પ્રોમિસ કર ગમે તે પરિસ્થિતિ આવે આપણે બન્ને સાથે જ રહીશુ ક્યારે જુદા નઈ થઈએ ....હમમમમ પ્રોમિસ.... અર્જીતે અદિતીનાં બન્ને ગાલ પર હાથ મૂક્યા એની નજીક ગયો. હું આદુ તને પ્રોમિસ કરુ છુ, કે કદી તને દુ:ખી નઈ કરુ. મૅરેજ પહેલાં કોઈ ખોટી માગણી પણ નઈ કરુ . બસ તારાથી મને આલગ ના કરતી નઈ તો હું જીવી નઈ શકુ આદુ . I love u arju કહી અદિતી એને ભેટી પડી .સવાર સુધી બે પંખીડા પ્રેમની કસમો આપતા વાતો કરતાં રહ્યા.