Quotes by Sunil in Bitesapp read free

Sunil

Sunil

@sunil5605


જ્યારે અટવાયો હોય અંધારામાં,
ત્યારે પારકી આશ છોડીને ,
તું જ તારો સંગી થાજે
અને
બનજે તારો જ રાહબર . .