Quotes by Unknown in Bitesapp read free

Unknown

Unknown

@ruchit4050


?

એ વ્યક્તિ જે મારા દીલ ની કરીબ હતા..
કોણ જાણે એ કોના નસીબ માં હતા.. #radhe

કોઇક જ હોય છે જે સફળ બની જાય છે.
બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે. # radhe

ફરી વીતી ગઈ એક નવરાત્રી તારા વગર....
ચાલ જીંદગી ફરી તને શરુ કરું એના વગર.. #ruchi