Quotes by Jugra Kumar Panchal in Bitesapp read free

Jugra Kumar Panchal

Jugra Kumar Panchal

@jugrakumarpanchal121147


।। તું દોસ્ત બનીશ એવિ ક્યાં ખબર હતી
દોસ્ત માં પણ ખાસ બનિસ
એવી ક્યાં ખબર હતી
।। તારા વગર પણ જીંદગી હતી
પણ તું જીંદગી બનિસ
એવિ ક્યાં ખબર હતી ।।
?
જુગરાજ કુમાર કે પંચાલ

Read More

।। હું જુગરાજ કુમાર પંચાલ જોત જોતા
માં ક્યાંક શાયર બની ગયો ।।?

।।કેવા હતા અજાણ્યા ને આજ મન નો
મેળાપ થઈ ગયો .
મુજ આથમતા સુરજ ને ઉગવા આજ
જીવન ભર નો સંગાથ થઈ ગયો।।

।। જિંદગી જીવી રહ્યો હતો હું પણ મસ્ત મજાનિ
પણ ક્યાંક એકલુ લાગતુ હતુ
મારા આ અેકલા પણુ ક્યાક ભગવાન ને પણ નોતુ
ગમતુ
।। એટલે તો મારા આ જીવન માં તારિ એન્ટ્રી કરાવી દીધી
તારિ આ ખુશી ઓ માટે મારી જાન
આ જિંદગી તો શુ આખુ આયુષ ખપાવિ દઉ ।।??
તારો પાગલ આ....શિ.....ક ???

Read More

હું મારી જિંદગી માં પાછળ રહી ગયો .....(૨)
સુ બનવા માંગતો હતો ને સુ બનિ ને રહી ગયો દોસ્ત....
હું મારી જિંદગી માં પાછળ રહી ગયો.... (૨)
લોકો ને ખુશ કરતા કરતા ક્યાંક હું દુઃખી થઈ ગયો દોસ્ત...
હું મારી જિંદગી માં પાછળ રહી ગયો ........(૨)
આવ્યો હતો અમદાવાદ માં મારી સપનાઓ ની દુનિયા લઈ ને....
જોત જોતા માં ક્યાક એ દુનિયા હું ભુલી ગયો દોસ્ત
હું મારી જિંદગી માં પાછળ રહી ગયો.... (૨)
લોકો ના મોહ પર સ્માઇલ લાવતા લાવતા
ક્યાંક હું મારી સ્માઇલ ને ભુલી ગયો દોસ્ત... (૨)
મારી સપના ઓનિ દુનિયા મા હું ક્યાક અટવાઈ ગયો
હું મારા મુખ પર ની સ્માઇલ ને ભુલી ગયો દોસ્ત ભુલી ગયો....
સુ બનવા માંગતો હતો ને સુ બનિ ને રહી ગયો દોસ્ત....
હું મારી જિંદગી માં પાછળ રહી ગયો દોસ્ત..... (૨)
(અેક જીંદગી નાઅનુભવ થી લખિ સે )
લિ
જુગરાજ કુમાર કે પંચાલ
8154878089

Read More