Quotes by Hitesh Makwana in Bitesapp read free

Hitesh Makwana

Hitesh Makwana

@hitesh7915


ek toole toote khwaab tha jo ✨🥹

epost thumb

સાહેબ બહુ તડપ્યા છીએ કોઈની યાદમાં હવે વિશ્વાસ નથી રહ્યો પ્રેમની વાતમાં

-Hitesh Makwana

કેમ કહુ તમે ગમો છો મને,
દિવસ રાત દિલમાં રહો છો તમે

વિચારોમાં મારા સદાય રહો છો તમે,
છતાં ક્યાં કદી મળો છો તમે

ગુન્હો કર્યો છે ચાહવાનો તમને,
સજા જોઈએ છે શું કરો છો તમે

હૃદય પર હાથ મૂકીને સાચું કહો
તમે મુજને કદી યાદ કરો છો તમે...

Read More