Quotes by Bipin Vankar in Bitesapp read free

Bipin Vankar

Bipin Vankar

@bipinvankar4614


ખબર ન હતી કે તારા વગર જીવવું એ
દરિયાની વચ્ચે નાવિક વિનાની હોડી જેવું હશે,
પણ, મને તો કયા ખબર હતી કે, જિંદગી ની
આ કશમકશ મા તુ જ હમસફર બનીશ 'બિપીન'

Read More

સમય નો સાદો નિયમ છે કદી અે અટકતો નથી,
નિયમ છે સાદો એ પ્રેમ નો કદી ટકતો નથી