[ આપે આગળના ભાગમાં જોયું કે વિશ્વા ગાડીમાં બેઠા બેઠા વિચારી રહી હતી. ત્યાં બાજુમાં વિવાન અચાનક બોલ્યો વિશ્વા શું વિચારે છે ?.. ]હવે જુઓ આગળ.. વિવાનના બોલાવવાથી વિશ્વા અચાનક વિવાનના સામું જોઈને કહે છે " ના બસ કશું નહીં. " તેમ કહી પછી પોતાના બેગમાંથી શરાબની બોટલ કાઢી તે શરાબ પીવા લાગે છે..પછી વિવાને ગાડી સાઇડમાં રોકી લીધી.. વિશ્વા : કેમ અહીંયા ગાડી રોકી દીધી ?વિવાન કશું બોલ્યા વગર વિશ્વાના હાથમાંથી તે શરાબની બોટલ છીનવી લે છે..વિશ્વા : આ શું કરી રહ્યો