હમસફર - 14

  • 2.4k
  • 2
  • 1.8k

રુચી : કાશ મમ્મી પપ્પા થોડાક વધુ દીવસો માટે રોકાઈ ગયા હોત પીયુ : હા....અમન : ચિંતા કરવાની જરૂરત નથી આપણે થોડાક દિવસો પછી એમને બોલાવી લેશું પીયુ : ઓહ કે.... બાય ધ વે જીજુ તમારી આંખો આટલી બધી ફૂલેલી અને લાલ કેમ દેખાય છે?અમન : આ બધી તારી દીદી ની મહેરબાની છે એને મને આખી રાત સુવા નથી દીધો પીયુ : ઓહો.... દીદી ( ચીડાવે છે ) ( અમન રુચી સામે જોવે છે અને સ્માઈલ કરે છે )રુચી : મેં કંઈ જ નથી કર્યું અમન : તને ખબર છે પીયુ આ કેટલી નટખટ છે  ( પીયુ એ રુચી ને ચીડાવતી નજરે જોયુ )