શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 2

  • 2.2k
  • 638

તેઓ વિષ્ણુ અને શિવજીના યશરૂપી પૂર્ણ ચંદ્ર માટે રાહુલ જેવા છે અને બીજાના બુરા માટે સહસ્ત્ર બાહુ જેવા છે, પર છિદ્રો જે હજાર આંખો એ જુએ છે. માખી જીવ ગુમાવીને પણ ઘરે બગાડે છે એમ પરહિતના ઘી માટે તેઓ માખી છે. જે દુષ્ટોનું તેજ અને સળગાવનારું અગ્નિ જેવું, ક્રોધ યમરાજ જેવો, પાપ અને અવગુણરૂપ ધનમાં કુબેર જેવા, તેમની ઉત્પત્તિ સર્વનાશ કરનાર કેતુ પૂછડિયા તારાના ઉદય જેવી છે તેથી એ કુંભકરણની જેમ સુતા જ સારા. એમના કરા પોતે ઓગળી જાય એને ખેતીનો નાશ કરે એમએ દુષ્ટો પારકાનો શહીદ કરવામાં શરીરની ફરવા કરતા નથી.એ દુર્જનોને હું હજાર મુખ વાળા શેષનાગ સમાન ગણીને