તબ્બુ

  • 1.3k
  • 538

તારે ફિલ્મો નથી કરવી, એક ફિલ્મ માત્ર નામની જ કરી, બીજી કારકિર્દીમાં રસ છે બધું બરાબર - આ એક જ ફિલ્મ બસ, પછી આ રંગીન દુનિયા છોડી શકે છે." 1987 નું એ વર્ષ હિન્દી ફિલ્મોના દિગ્ગજ દિગ્દર્શક શેખર કપુર નવી ફિલ્મ બનાવી રહ્યા હતા. 'પ્રેમ'. જેમાં સંજય કપુર સાથે હિરોઇનનો રોલ તબ્બુને ઓફર કર્યો. તબ્બુએ એ સમયગાળામાં 'ફિલ્મ તો નહીં જ કરૂં' એવો સ્પષ્ટ નિર્ણય લઈ લીધેલો. એ સમયે પારખુ દિગ્દર્શકે પોતાની ફિલ્મ માટે તબ્બુને મનાવી, એક સંકેત આપ્યો કદાચ. ફિલ્મી દુનિયામાં ન પ્રવેશવાનું કોઇ ખાસ કારણ ન હતુ, એટલે જ 1994માં માતા રીઝવાનાના પક્ષે સગપણમાં થતા જાણીત ફફિલ્મ કલાકાર