દારૂ નથી સારું

  • 1.6k
  • 538

કોઈપણ વ્યક્તિ ડાયરેક્ટ દારૂ પીવે તો ઇન્સાન મરી જાય. બ્રેન્ડેડ કરી જાય. પેટ ફાટી જાય. વ્યક્તિ આંધળી થઈ જાય. "દારૂનો પી એચ 2.8 લીંબુનું પીએચ 2.2" ડાયરેક્ટ દારૂ પીવાથી ઇન્સાન નું મૃત્યુ પણ થઈ શકે છે. છતાં અમુક દારૂડિયા પી જાય છે. જ્યારે કોઈપણ વ્યક્તિ દારૂ પીવે ત્યારે, દારૂમાં ઇથાઈલ આલ્કોહોલ હોય છે. ઇથાઈલ આલ્કોહોલ દુર્બલ અમલ છે જો પ્રબળ અમલ પીવે તો પેટ ફાટી જાય. પી એચ એક અલગ વસ્તુ છે. પીએચ ટેસ્ટ ને બતાવશે. સેનેટાઈઝરમાં પણ ઇથાઈલ આલ્કોહોલ હોય છે. જ્યારે ઇથાઈલ આલ્કોહોલ પેટમાં જાય છે, તેને પેટ બચાવી શકતું નથી. એટલે પેટ લીવરને આપી દે છે. લીવર