એક ષડયંત્ર.... - ભાગ 93

  • 764
  • 380

(દિપક અને એમનો પરિવાર સિયાની હાલત જોઈ રડી પડે છે. સંગીતા એકવાર તેમને મળવા જવા દેવામાં આવે એવી જીદ કરે છે. દિપક અને કનિકા સમજાવે છે. સિયાને હોશ આવતાં ડૉક્ટર બ્યાન લેવા કહે છે. કનિકા તરત જ જજને બોલાવે છે. હવે આગળ.....) “તારા ગુનેગારને સજા પણ અપાવી શકીએ. તારી સાથે જે થયું હોય એ કંઈ પણ છુપાવ્યા વગર શાંતિથી કે અમારાથી ગભરાઈ વગર કહે.” જજે આવું કહ્યું એટલે કનિકા બોલી કે, “હા એ સાચું કહે છે, કારણ કે આ જજ છે. આ તારા ડોક્ટર છે અને હું આઈપીએસ કનિકા છું. અમારી પાછળ તારા મમ્મી પપ્પા પણ ઊભા છે અને બધું