ઉડાન... એક સકારાત્મક વિચારોની - 22

  • 1.1k
  • 414

અન્યાય ક્યાં સુધી..? અંતિમ ભાગપ્લાન મુજબ એક સ્ટેપ પૂરું થયું. હવે જવાનું હતું પ્રદીપના ખાસ મિત્ર ભરતના ઘરે જે પ્રદીપના દરેક કાળા કામોમાં સરખો ભાગીદાર હતો. કિશોર..! આ દવા કામ તો કરશે ને..? કાંઈ લોચા તો નહીં પડે ને..? રમણે ધીમેથી પૂછ્યું. ફિકર ના કર દોસ્ત..! એકસો ને એક ટકા કામ કરશે. બસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ આપણને ઓળખી ન જાય. કિશોરે મોઢા પર રૂમાલ બાંધતા કહ્યું. રમણે પણ રૂમાલ બાંધી મોઢું ઢાંકી દીધું, જેથી જલ્દીથી કોઈ ઓળખી ન જાય. બંને ભરતના ઘરે પહોંચ્યા. સવારના સુમારે સૌ ઘસઘસાટ ઉંઘતા હતા. ભરત પણ બહાર આંગણામાં ખાટલામાં પડ્યો પડ્યો નસકોરા