પ્રિત કરી પછતાય - 9

  • 2.9k
  • 1
  • 1.5k

પ્રિત કરી પછતાય* 9 "અશ્વિન.તારી જુવાની તુ શા માટે વેડફી રહ્યો છે?"નશીલા સ્વરે અને લડખડાતી જીભે ઉષાએ પૂછ્યુ.એ હવે જલ્દીથી જલ્દી મુદ્દાની વાત ઉપર આવવા માંગતી હતી. જવાબ દેવાના બદલે અશ્વિને સામો પ્રશ્ન કર્યો. "તો શુ કરુ?" અશ્વિન ના આ સવાલ થી ઉષા વધુ ઉત્તેજિત થઈ.એની રગો મા દોડતુ લોહી બમણા વેગથી દોડવા લાગ્યુ. આવેશમાં અશ્વિનને બાઝી પડવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી.પણ એણે પોતાની ઈચ્છાને રોકી રાખી.પ્રેમલીલા ની શરૂઆત એ અશ્વિન પાસે કરાવવા માંગતી હતી.અને આથી અશ્વિનને ઉત્તેજિત કરવા એણે અશ્વિનની મર્દાનગી ઉપર વાર કરતા એને લગભગ પડકાર્યો. "તને ક્યારેય સ્ત્રીની ઈચ્છા નથી થતી?" અશ્વિન ચમકી ગયો.ઉષા પાસેથી આવા