ઝમકુડી ભાગ @ 31્્્્્્્્્્રાત્રે મોડાં સુધી નચીકેત સાથે વાત કરી ને ફોન મુકયો તયારે બે વાગી ગયા હતા ,ને નચીકેત સાથે વાત કરી ને મન ખુશ થયી ગયૂ ને સુઈ ગયી ,....... બીજા દિવસે સવારે નહાઈ ને તૈયાર થયી ને નીચે આવી ,ને મમ્મી પપ્પા ને પગે લાગી ને ચા નાસ્તો કરવા બધાં સાથે ડાઈનીંગ ટેબલ પર બેસે છે ,.....ને અચાનક સુકેતુ ઘરમાં આવે છે ........ને કિશનલાલ રાડ નાખી ને બોલે છે ,ત્યા જ ઉભો રહેજે ,......શુ કામ છે કે આવવુ પડયુ ,સુકેતૂ હાથમાં રહેલા કાગળ બતાવે છે ,.....સોફા માં બેસ હુ આવુ છુ .....ઝમકુડી ચા નાસ્તો કરતી હતી પણ