આપણે આગળ જોયું કે મનુભાઈ અંબાપુર મા દુકાન સરૂ કરે હવે ગામમાં મનુભાઈ ને ઘરનુ ગાડુ ચાલ્યા કરે એટલી દુકાન ચાલવા લાગે છે હજી વધારે ધંધો થઈ સકે તેમ હતો પરંતુ મનુભાઈ પાસે રૂપિયા ન હોય ધંધો વધારી સકે તેમ ન હતા હવે મનુભાઈ કોઈ પાસે રૂપિયા લેવા માંગતા ન હતા કારણ કે જસુબેન ના મોટા ભાઈ તથા મોટા બેને રૂપિયા આપીયા હતા હવે બીજા નુ એહસાન લેવુ યોગ્ય ન કહેવાય અને જસુબેન ના મોટા બહેન પાસે વારંવાર માગવા બરાબર ન ગણાય કારણ કે બીજી બધી રીતે હીરાલાલ નો સપોર્ટ પુરેપુરો હતો જેમ કે અંબાપુર મા રહેવા ગયા ત્યારે તેમણે