નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૭

  • 2.3k
  • 972

ભૂમિના મમ્મી : કેમ બેટા બહાર ઉભો છે ? અંદર ભૂમિ ને મળ્યો કે નહીં ? અને મને એ કહે કે તું ક્યારે આવ્યો અહીં ? હું : અરે બસ આંટી હમણાં જ આવ્યો હજુ. હા ભૂમિ ને મળ્યો. તમે ચિંતા ન કરો આંટી. ભૂમિના મમ્મી : ( ચૂંટકીને ) દીકરા આમનું ધ્યાન રાખજે , સમય સર જમાડી લે જે અને પછી જ જવા દે જે હો. ચૂંટકી : હા મમ્મી હા. તમે ચિંતા ના કરો. ભૂમિના મમ્મી : (મને ) દીકરા જમી ને જજે હો ! હું : અરે આંટી તમે ચિંતા ન કરો. આમ કહેતા કહેતા ભૂમિના મમ્મી