મોર્ડન મહાભારતનો અર્જુન - 17

  • 2.8k
  • 1.1k

(17) (યોગનું પ્રેક્ટીકલ સેશન) વેહલી સવારમાં રોજ કરતા આજે થોડો વધારે બરફ પડયો છે. એટલે મનુકાકા અને તેમના સાથીદારો રસોઈઘરની આસપાસથી બરફ હટાવી રહ્યા છે. અને હજુ નાહવાનું બાકી છે એટલે પાણી ગરમ કરવા લાકડાવાળો બંબો ચાલુ છે, તેને બરાબર સળગાવી રહ્યા છે. આ બધું અર્જુન પોતાની અડધી બંધ આંખોથી પોતાના રૂમની બારી માંથી જુવે છે. અને આજ રાત્રે મસ્ત ઉંગ આવી ગયી હતી અને બધો થાક ઉતારી ગયો હોવાથી વહેલા ઉઠી ગયો છે. આજે વેહલી પરોઢની એક્સેરસાઇસ ગુરૂજી એ મોકૂફ રાખી છે બરફ પડયો છે એટલે. હવે થોડીવાર રહીને નાસ્તો બાસ્તો પતાવીને જ બેચ ચાલુ થશે. અને આજે તો