સ્કાય ની હજુ એ વાત પરથી પ્રશ્નાર્થ નથી હટ્યો કે પલ હાર્બર ના ડીએનએ કેવી રીતે મળશે!વાસ્તવમાં sky કોઈ palharbar થી ઈમોશનલી કે એમ્બિશીયસ્લી જોડાયેલો નથી આ બસ તેની એક ધૂન જ છે. કદાચ થોડું સન્કી પણું જ છે. કદાચ palharbar ન હોત તો બીજું કોઈ હર્બર હોત. પરંતુ ક્યારેક-ક્યારેક માનવજાતની અંદર રહેલા તેના સન્કી પણા ક્યારેક ક્યારેક માનવજાતને બહુ મોટી અંધશ્રદ્ધામાંથી દૂર કરાવીને એક નવા પ્રકાશની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. કોણ જાણે છે કે સ્કાય જે વાતનો હઠાગ્રહ લઈને બેઠો છે તેમાંથી કોઈ બીજા જ જ્ઞાનના રેખાંકુરો આપવાના છે અને સ્કાય તેના ઉપર ચાલવા માટે વિવશ પણ થઈ