NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 8

  • 3.8k
  • 1.3k

સ્કાયે પૂછ્યું મારી સરનેમ.વૉયજરે કહ્યું મારીી પાસે તમારાથી દર્જ કરાયેલ તમારી સરનેમ છે વોશિંગ્ટન પરંતુ ગ્લોબલ ડેટાસ ને આધારે તમારી સરનેમ કંઈક બીજી છે.સ્કાયે પૂછ્યું જેમકે !!વૉયજરે કહ્યું આર્ચર, તમારી સરનેમ છે આર્ચર.i mean સ્કાય એન્ટોની આર્ચર.સ્કાયે કહ્યું ઓહ આઈ સી. મને યાદ આવ્યું. તો હવેેે કામ કરવુંં શક્ય બનશે?વૉયજરે કહ્યું, હા શ્યોર.સ્કાયે ફીંગર ક્લિપ્ટ પ્લે કરી અને કહ્યું ઠીક છે તો, હવે તારા ગણો ને ઉપસ્થિત કરો.અને બીજી જ સેકન્ડે લગભગ ૧ લાખ જેટલા તારાઓ ના વર્ચ્યુઅલ ડેટા સ્કાય ની આસપાસ મંડરાવા લાગ્યા.સ્કાયે વૉયજર ને પૂછ્યું તો તમારો અભ્યાસ કેટલે પહોંચ્યો.વૉયજરે કહ્યુંયું બહુ ખાસ નહીં, પરંતુ છતાં પણ તમે