Son and the sir pantagon. ages are unavailable - 63

(1.3k)
  • 3.2k
  • 1.5k

સન નું હેલિકોપ્ટર ચેઈન નેશન્સ ના એક સુપર પાવર નેશન ના હેલીપેડ પર ઉતરે છે અને જડબેસલાખ સુરક્ષા વચ્ચે સન ને તે રાષ્ટ્રની રાજધાની અને તેના સરકારી દફતરમાં તથા સંસદમાં લઈ જવામાં આવે છે. સન ના તેજ દિમાગે તેને જવાબ આપી દીધો હતો કે સરકારી દફ્તરો માં પણ ભ્રષ્ટ લોકોની કમી નહીં જ હોય. જો કે આ ભય તો આર્મી અને સેમી આર્મી ને પણ હતો જ.અને એટલે જ પત્તુ હાલે તો પણ શૂટ એટ સાઇટ ના મુડ મા બધા જ આર્મીમેનનો અને સેમી આર્મીમેનો તેમની ટ્રીગર ઉપર આંગળી ફસાવીને બેઠા હતા.આખરે સંપૂર્ણ સુરક્ષિત રીતે સન ને રાષ્ટ્રની સંસદમાં પહોંચાડી