The conspiracy he was innocent may be (coniuratio) - 70

(1.3k)
  • 3.2k
  • 1.5k

પલંગમાં એક ઘુટણ વાળેલી અને એક પગ સીધો રાખીને બેઠેલા ડેનિમ ની આસપાસ એક સ્પિરિચ્યુઅલ હાઈ સ્પીડ નૉઈઝ સંભળાવા લાગે છે અને પાંચ કે સાત સેકન્ડમાં જ ડેનિમ એલર્ટ થઈ જાય છે.અને તેમને અહેસાસ થઈ જાય છે કે બ્લાસ્ટ અને white house વચ્ચેનું અંતર તેજી થી ઘટી રહ્યું છે.ડેેેેનિમ ના મજબૂત ખભાઓ કે જે ઘણી બધી જવાબદારીઓનો ભાર લઈને ફરી રહ્યા છે તેનુંં એક સત્ય એ પણ હતું કે ડેનિમની પાસેે કોન્સપીરસી ને સૉલ્વ કરવાનું જ કામ ન હતું . તેમની પાસે બીજા ઘણા બધા કામો તો હતા જ.ડેનિમ ના માથા પર કુવૈૈત કેન્ટોનમેન્ટ ના burdens પણ સ્પષ્ટ દેખાતા હતા