ભાગ 25 શરૂ ..................................... "અરે પણ એ કહે છે તો એક વાર સાંભળી લઈએ ને જેક તેને આપણે" રોહને જેક ને સમજાવતા કહ્યું. "હા બોલ.. " જેકે ગુસ્સામાં નેવીલ ને કહ્યું. "આજે તમને લોકોને કદાચ એમ થતું હશે કે આ જે ખજાનો છે એ હું મારી માટે ગોતવા આવ્યો છું પણ હકીકતમાં એવું નથી?" નેવીલે બધાને કહ્યું. "લે તો આ ખજાનો તારે નહોતો જકિટો તો પછી તારે શું કરવું હતું એ ખજાનાનું?" જેકે અકળાઈને પૂછ્યું. "હા મારી વાત સાંભળો એ જ હું તમને કહેવા માગું છું મારો જન્મ છે એક ગરીબ કુટુંબ માં થતો હતો અને મારા પપ્પા ભંગાર વહેંચતા