મર્ડર અને કિડનેપિંગ. - 13

(21)
  • 3.4k
  • 2
  • 1.7k

પ્લીઝ સર વિવેક ને બચાવી લો હું તમારી માફી માગું છું મને ખબર નહોતી કે પૈસા લઈને આ લોકો વિવેકને નહીં છોડે.. ઓકે મિસ્ટર ગુપ્તાજી સૌ પ્રથમ તો તમે ઓફિશ્યલી કેસ ફાઇલ કરી દો એટલે અમે ફટાફટ કામગીરી કરી શકીએ.. ઓકે તમે જાઓ ઘરે અમે બધું સંભાળી લઈશું.. સોરભ શું કહેવું છે તારું આમ તો ગાડી નો નંબર આપણે નોટ કરી લીધો છે, પણ મને ડાઉટ છે કે આ કિડનેપર આપની પર વોચ રાખી રહ્યા હશે એવું મને લાગે છે... તું એક કામ કર મિ. ગુપ્તાજી તેમના ઘરેથી નીકળીને ચાર રસ્તા સુધી ગયા હતા ત્યાં સુધીના બધા જ સીસીટીવી