હું તારી યાદમાં 2 - (ભાગ - ૧૨)

(21)
  • 3.8k
  • 1.3k

મે મોબાઈલ હાથમાં લીધો અને એની ડિસ્પ્લે પરનું નામ વાંચ્યું. શિખાનો કોલ હતો. મે વિચાર્યુકે આટલી સવારમાં શિખાનો કોલ કેમ આવ્યો હશે. મેં અડધી ઊંઘમાં કોલ રિસીવ કર્યો.હું :- ગુડમોર્નિંગ શિખા. બોલ અત્યારમાં કોલ કર્યો તે ?શિખા :- ગુડમોર્નિંગ અને સોરી તમને અત્યારે ડિસ્ટર્બ કરવા માટે.હું :- અરે વાંધો નહિ બોલ શુ કામ હતું ?શિખા :- મારા લેપ્ટોપનું ચાર્જર બગડી ગયું છે અને આજે રવિવાર છે તો કોઈ શોપ પણ ખુલી નહીં હોય. તમારો ફ્રેન્ડ છે ને જેને ઇલેક્ટ્રોનિક્સની શોપ છે. તમે એને કહીને મને આજના દિવસમાં ચાર્જર મગાવી આપશો ? મારે અરજન્ટ કામ છે લેપટોપમાં અને બેટરી લો છે.હું