પ્રૌઢપ્રેમ

(4.5k)
  • 3.6k
  • 1.5k

પ્રૌઢપ્રેમ રળિયામણી એ સાંજ આજે વધારે રળિયામણી લાગી રહી હતી, એની અલભ્ય આભા આજે સુખમય રેલાઈ રહી હતી! મનહર સુંદરતા સામે ઝુલતા મધુમાલતીના ફૂલો રેલાવી રહ્યા હતા ને જોડે એની સુવાસમાં રેલાતું એ દંપતી આનંદ વહોરી રહ્યું હતું. વૃદ્ધ હતું, અનુભવોથી સિંચાયેલ જણાતું હતું, બધું પરવારીને પાકટ જણાતું હતું! હિંચકે ઝુલતું અખંડ એ જોડું જાણે આ ઉંમરે ઈશ્વરનો