જલેક્રાંતિ ભાગ ૨

  • 2.7k
  • 842

આંધળો બાપ હવે કરુણા નહીં પણ એક યુવાન ને શોભે તેવા જુસ્સા થી રખરખતો હતો. તેને દિકરી ના દુઃખ પર તેની આખરી ઈચ્છા પુરી કરવાની ચાદર ઓઢી લીધી મનમાં ને મનમાં વિચારતાં રહેતા ઈકબાલ માસ્તરની આંખમાં પેલી ભિષ્મ ઘોષણા પછી એ કે આંસુ ગામ લોકોએ ન જોયું કહેવાય છે કે જો કોઇ રાજ્યનો સર્વનાશ કરવો હોય તો તેના રાજાને પછી મારવો પણ પહેલા તેના લેખકો શિક્ષકો અને બૌદ્ધિકો ને મારવા કારણ કે વિચારો જ ક્રાંતિ લાવે છે અને આ ઈકબાલ માસ્તરના વિચાર તંત્રમાં માત્ર ઝનૂન હતું. પણ આંખનો અંધાપો અને વૃદ્ધત્વ તેને કંઈક પગલું ભરતા રોકે તેમ નહોતું અરે આ