21 મી ફેબુઆરી આમ તો માતૃભાષા દિવસની ઉજવણી કરતા હોય છીએ.માતૃભાષા દિવસની ઉજવણી આપણે શું કરવા માટે કરવી પડે તે પણ આપણે વિચારવું પડે ? કોઇ પણ દેશમાં આમ તો ધણી બધી ભાષા હોય .પરંતુ માતૃભાષા તેના પ્રત્યે ગૌરવ ખુબ જ હોય.પહેલા હું ભારત દેશનો નાગરિક છું .ગુજરાત રાજયનો વતની છું તો મને મારી ભાષા પ્રત્યે માન હોય જ તે સ્વાભાવિક છે.પરંતુ આજના આધુનિક યુગમાં પશ્ધિમીકરણ નું અનુકરૂણ થઇ રહયું છે તેથી માતૃભાષા પ્રત્યે થોડીક ચિંતા છે . 21 મી સદીના બાળકોને પહેલા થી અંગ્રેજી માધ્યમ મોકલીને અંગ્રેજી શિખવાતા કરવા છે તેવો વિચાર રૂઢિચુસ્ત ગણાતા માતા પિતાનો છે .આમ તો સૌથી