લાગણીની સુવાસ - 2

(50.5k)
  • 10.2k
  • 6
  • 4.9k

મીરાં તેની નજીક જઈ તેને બોલાવવા જતી જ હોય છે. ત્યાં જ અચાનક આર્યન પાછળ ફરે છે અને મીરાં સાથે અથડાય છે . અને મીરાં નીચે પડતા પડતા રહી જાય છે. આર્યનના બન્ને હાથ મીરાંની કમ્મર પર અને મીરાં નાં બન્ને હાથ આર્યનનાં ખભા પર બન્ને અચાનક આમ, બનતા શરમાઈ જાય છે