ઘણા કહે છે કે
પ્રેમથી પેટ ભરાતું નથી
તો
હું પણ કહું છું કે
પૈસાને ખવાતા નથી.
પણ એક હકીકત છે કે
પૈસા ના હોય તો પ્રેમ લાંબો ટકતો નથી , અને પ્રેમ ના હોય તો પૈસાની કોઈ value નથી.
બન્ને, જીંદગીની ગાડીના પૈડાં છે, જેની ઉપર જીંદગીની સફર માણી શકાય.
#ThoughtByPriten