Quotes by The Royal Surname in Bitesapp read free

The Royal Surname

The Royal Surname

@premalacharya7893


તમે પ્રસન્ન રહો
નહીંતર...
તમારા ડૉક્ટર પ્રસન્ન રહેશે...!!!

अगर निभाने की चाहत दोनो तरफ से हो तो

कोइ भी रिश्ता नाकाम नही होता

આજના લોકો જ્યારે
ખોટા સાબિત થાય છે ત્યારે

માફી નથી માંગતા,

સબંધ તોડી નાખે છે...✍

*दर्द आँखों से निकला, तो सब ने कहा कायर है ये*

*दर्द अल्फ़ाज़ में क्या ढला, सबने कहा शायर है ये*...

बुरे वक़्त में,
कंधे पर रखा गया हाथ,
कामयाबी पर बजती
तालियों से ज्यादा
मूल्यवान होता है..!

જિંદગી રોજ મને કહે છે કે જીવતા શીખ,

મેં કહ્યું, પણ એક સાંધું છું ને તેર ટુટે છે

તો કહે કે સીવતા શીખ.

किरदार मेरा थोड़ा पागल ही रहने दो,

सुना है पागलो से दुनिया कम उलझती है