જીવનના આ દીપને બુજતા વાર નહીં લાગે
ક્ષણો ને વહી જતા વાર નહીં લાગે
કાલ ની રાહ માં આજ વહી જશે
આવશે એક તોફાન અને એતો બુઝાઈ જશે
જીવનના આ દીપને બુજતા વાર નહીં લાગે
હેતલ. જોષી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111878693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now