દરેક રાજ્ય કે પ્રાંત કોઈ ને કોઈ વસ્તુ કે કલા માટે પ્રખ્યાત હોય છે. અને એ વસ્તુ માત્ર ને માત્ર ત્યાં જ જોવા મળતી હોય છે જે તેની સ્પેશિયલીટી અને વિશિષ્ટતા બતાવે છે તેમજ દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. સરકારે હાલમાં ઘણી બધી વસ્તુઓ અને કલાઓને આ GI ટેગ આપી છે. તો આજે આપણે વાત કરીશું – GI ટેગની, જે હમણાં બહુ જ લાઈમલાઈટમાં છે. આપણે જાણીશું GI ટેગનો મતલબ, એની શરૂઆત, પ્રક્રિયા તેમજ વિશેષ બાબતો.
વાંચવા માટે અહીં ક્લિક કરો :- https://vishakhainfo.wordpress.com/2023/04/15/gi-tag/