અલ્પ નહિ પણ , મહાન જોઈએ.
જીવન માં થોડો સંગ્રામ જોઈએ.(૧)
મળી જાય બધું નસીબ થી ,
તો મહેનત નું શું કામ.(૨)
ઇતિહાસ લખવા પણ ,
પરસેવા ની સાહીન જોઈએ.(૩)
લખે છે કહાની સફળ લોકો,
અનંત ને તો નિષ્ફળતા પણ ઘમાસાન જોઈએ.(૪)

-Abhishek joshi

Gujarati Motivational by Abhishek  Joshi : 111867594

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now