બની શકે કે ખોટાં નો વિરોધ કરતા ડર લાગતો હોય,હિંમત ન હોય .
પણ જો આપણું કામ સાચી રીતે કરવામાં પણ ડર લાગતો હોય,તો માની લેવું કે આપણાં જેવું નિર્માલ્ય કોઈ નથી. સમજવું ખોટ આપણી નિયત માં જ છે.

-Dharmista Mehta

Gujarati Motivational by Dharmista Mehta : 111848182

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now