જ્યારે મહેંદી લાગી હતી તારા હાથમાં
તું આવી હતી એ સપનાની રાતમાં
ચાંદ તારાથી શણગારેલી એ રાતમાં
જ્યારે મહેંદી લાગી હતી તારા હાથમાં
આજ પણ એ સુવાસ છે મારા શ્વાસોશ્વાસમાં
જ્યારે મહેંદી લાગી હતી તારા હાથમાં
બસ આંખો ખૂલે નહિ તારો હાથ હોય મારા હાથમાં
જ્યારે મહેંદી લાગી હતી તારા હાથમાં
યોગી
-Dave Yogita