હું અને તું બેં આમ જ અચાનક જ્યારે મળી ગયા હતા ,
ત્યારે તો ખબર નહોતી કે જીવન આખનો સાથ છે
પણ વાતો ત્યારની મને હજી પણ યાદ છે! શું તે વિચાર્યું હતું
કે જીવન આખુ બસ આવી જ મુલાકાતોનો ઘાટ છે!!
કે બસ એમ જ તે એ દિવસે વાતો માં તારી તે મને ઉલઝાવી રાખી'તી
કે પછીની વધતી મુલાકાતો માં તારો પણ એટલો જ હાથ છે!!