જીવન ને જીવંત રાખવા હવા, પાણી અને આહાર મહત્વની ભૂમિકા ભજવે છે.
સાત્વિક, શુદ્ધ - પોષક તત્ત્વોથી ભરપૂર આહાર લેવાથી નિરંતર તંદુરસ્ત રહી શકાય છે..
યોગાહાર અપનાવીને તન મન થી સ્વસ્થ રહીએ તેવી "વિશ્વ આહાર દિન" નિમિત્તે શુભેચ્છા.
પારુલ દેસાઈ
16-10-22
-Paru Desai