0️⃣9️⃣ 2️⃣0️⃣2️⃣2️⃣
*"તમે તમારી અંદર*
*રહેલી ખુબી શોધો,*

*બાકી તમારી ખામી*
*શોધવા તો ભગવાને*
*દુનિયા બનાવી છે"...*

*સબંધ જેટલા જૂના થાય એટલા*
*સમૃધ્ધ થવા જોઈએ* *"વૃધ્ધ"નહીં.!*


🙏🏻 **જય માં મોગલ**🙏🏻

Gujarati Motivational by Deepak Vyas : 111835050

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now