હર ઘર પર તિરંગો લહેરે
આભમાં જેમ પંખીઓ વિહરે
આશાની પ્રજ્જવલતી જ્યોતે
હિંદુસ્તાન જુઓ શાનથી નિખરે...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111825243

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now